Skip to main content
Free carbon-neutral shipping over $39.99  ·  Thousands of books on sale — sale ends soon

Svayamsidhha

by Sarla Sutaria

Nexus Stories Publication

Paperback 190 pages English Jan 31, 2021

(No reviews yet) Write a Review
Millions of titlesEvery book you're looking for
Carbon-neutral shippingFree on orders over $39.99
Fast shipping worldwideDelivered to your door
આ નવલકથા આઠ વયસ્ક બહેનોએ સાથે મળી લખી છે. ત્રણ સહેલીઓ અને એમના પરિવારના સંઘર્ષ, સફળતા, નિષ્ફળતા, સ્વાભિમાન, સિદ્ધિ અને મળેલી મંજિલની આ વાર્તા છે. હિરવા, મમતા અને મહિમા, આ ત્રણ સખીઓ છે. હિરવાને બે મોટી બહેનો છે જેનું સગપણ ગોતાય રહ્યું છે. મોટી બહેન કાનનને શરીરે સફેદ ડાઘ છે જેને લીધે એને જોવા આવનાર દસ ચોપડી પાસ મૂરતિયો નાનીબેનના હાથની માગણી કરે છે. સૌ એ વાતની ના કહી દે છે. કાનન લગ્ન ન કરવાનું નક્કી કરે છે ને નોકરી શોધવા લાગી જાય છે. એને મીઠીબાઈ કોલેજમાં ગુજરાતી લેકચરરની નોકરી મળી જાય છે. બીજી બહેન આનન ઓછું ભણી છે. એને ફુલો અને એના શણગારમાં ખૂબ રસ છે. આખો દિવસ ફુલોના સાનિધ્યમાં રહેનાર આનન ફુલો જેવી જ નાજુક ને શરમાળ છે. હિરવાની સખીની બહેનના લગ્નમાં આનને કરેલા ફુલોના ગજરા, વેણી અને બીજા શણગાર જોઈ સખીની ભાભીનો ભાઈ આલોક જે પોતે ફ્લોરિસ્ટ છે, એ આનનને મળે છે. અને એનું કામ જોઈ આનનને પોતાની સાથે જોડાવા ઓફર કરે છે. શરમાતી સંકોચાતી આનનને હિરવા પ્રોત્સાહન આપે છે અને તે આલોક સાથે જોડાઈ જાય છે. હિરવા એકદમ બોલ્ડ છે. એ કોલેજના સહાધ્યાયી અપૂર્વને પ્રેમ કરે છે. મમતા એની બેંકમાં આવેલા ઓડિટર મી. તેજસ ધામીને મનોમન ચાહે છે. પણ તેજસ બીજવર છે એ
Author:
Sarla Sutaria
Publisher:
Nexus Stories Publication
Publication Date:
Jan 31, 2021
Number of pages:
190 pages
Language:
English
Binding:
Paperback
ISBN-10:
8193460669
ISBN-13:
9788193460665